/100
8
Created on By Dharam Gohel

તલાટી અને જુનિયર મોડેલ પેપર 6

1 / 100

1. કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો?

2 / 100

2.  અમરતકાકી – કઈ કૃતિનું પાત્ર છે?

3 / 100

3. ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?

4 / 100

4. નીચેનામાંથી ખોટી સંધિ જણાવો.

5 / 100

5. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે?

6 / 100

6. વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય?

7 / 100

7. રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

8 / 100

8. શ્રેણી -6, ૩, 0નો સામાન્ય તફાવત _____ છે.

9 / 100

9. 14 કારીગરોનો 10 દિવસનો પગાર 22,400 રૂ. છે તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય?

10 / 100

10. નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી?

11 / 100

11. સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે

12 / 100

12. નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે?

13 / 100

13. ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સબંધો બાબતના છે?

14 / 100

14. ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાંદરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે?

15 / 100

15. 16 ડિસેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી?

16 / 100

16. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ…

17 / 100

17. Change into passive voice : “They asked me my name”

18 / 100

18. Give synonym of ‘poison’

19 / 100

19. Choose odd one out :

20 / 100

20. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નર ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?

21 / 100

21. પંચાયતી રાજ પ્રણાલીનો અમલ પ્રથમ કયા રાજ્યમાં થયો ?

22 / 100

22. ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મુકવામાં આવ્યો

23 / 100

23. ] ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

24 / 100

24.  ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીઓએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

25 / 100

25. સાક્ષર નગરી તરીકે કયું શહેર જાણીતું છે ?

26 / 100

26. ચુડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ?

27 / 100

27. કેલ્સાઈટ ના ઉત્પાદન માં ગુજરાત સમગ્ર ભારતમાં કેટલામાં ક્રમે છે ?

28 / 100

28. ગુજરાત ના કેટલા જિલ્લાઓ ની સરહદ દરિયા સાથે સંકળાયેલ છે ?

29 / 100

29. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

30 / 100

30. ] જુમો ભિસ્તી વાર્તા માં પાડા નું નામ શું છે ?

31 / 100

31. 'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી ' પંક્તિ નો અલંકાર ઓળખાવો ?

32 / 100

32.  સન્યાસી સંધિનો ક્યો વિગ્રહ સાચો છે ?

33 / 100

33. વાવ તે લણે માટે સર્વનામ ના પ્રકાર દર્શાવો ?

34 / 100

34. થીગડું વાર્તા ના લેખક કોણ છે?

35 / 100

35.  નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ?

36 / 100

36. ભારતનો સંત્રી એટલે શું ?

37 / 100

37. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા ?

38 / 100

38. સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠનનું મુખ્યાલય કયાં આવેલું છે?

39 / 100

39. P,Q,R અને S ચાર ક્રમિક મહિના છે જો P અને S 30 દિવસો છે તો S ક્યો મહિનો છે.?

40 / 100

40. Will you mind ____ sitting there?

41 / 100

41. The dinner _____ before I arrived.

42 / 100

42.  Find the uncountable noun

43 / 100

43. Usual behaviour of a social group

44 / 100

44. My brother lives ____ Jetpur.

45 / 100

45. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે? 1.ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ફરજિયાત શિક્ષણ સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરાયું હતુ. 2.સ્વામી દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજની સ્થાપના કરી હતી. 3.મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ કરી તે સમયે ભીમદેવ પ્રથમ ત્યાં રાજ કરતા હતા.

46 / 100

46. સવારે સૂર્યોદય બાદ રાજીવ એક થાંભલા સામે ઊભો હતો . થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો તો તે કઈ દિશા માં મો રાખીને ઊભો હશે?

47 / 100

47. એક વેપારી 1 કિલોગ્રામ ને બદલે 1250 ગ્રામ દર્શાવતા વજનકાંટાનો ઉપયોગ કરે છે વધુમાં તે મૂળ કિંમત થી 20% જેટલી વધારે અંકિત રાખે છે તો નફાની ટકાવારી કેટલી થશે ?

48 / 100

48. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 24 સેમી અને 10 સેમી હોય , તો તેના ક્ષેત્રફળ અને પરિમિતિનો ગુણોત્તર કેટલો થશે 

49 / 100

49. નીચે આપેલ શ્રેણી માં ખૂટતું પદ શોધો. 12, 15, ____, 42, 69

50 / 100

50.  એક સાંકેતિક ભાષામાં RED નો સંકેત 2076 હોય તો GREEN નો સંકેત કયો હશે ?

51 / 100

51. મંદકન્તા છંદ નું બંધારણ ઓળખવો

52 / 100

52. નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (NRC) ની સ્થાપના કયા રાજય માટે કરવામા આવી છે ?

53 / 100

53. તાજેતરમા ક્યાં દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકો ના મોત થયા છે

54 / 100

54.  બિહુ નૃત્ય ક્યા રાજ્યનું છે?

55 / 100

55. ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યા કર્યો હતો.?

56 / 100

56. સ્વતંત્ર ભારતમાં પહેલી વાર રૂ.5000 ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી.

57 / 100

57. મોઢેરાનું સૂર્યમંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાવ્યું હતું?

58 / 100

58.  ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું?

59 / 100

59. દાંડીકૂચની શરૂઆત થઈ ત્યારે પ્રથમ રાત્રિ નો વિરામ ક્યા લીધો હતો?

60 / 100

60. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તર ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું?

61 / 100

61. ઇન્ડિકા પુસ્તક ના રચયિતા કોણ છે ?

62 / 100

62. Wtok hard______you should fail.

63 / 100

63. Give synonyms of : contemplate

64 / 100

64. લઘુ વાંચવું એ કઈ કેળવણી નથી - કૃંદત નો પ્રકાર જણાવો

65 / 100

65. વાછરડું જોયા વિના દૂધ દેહવા દેતી ગાય ?

66 / 100

66. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

67 / 100

67. કુસ્તીમાં ઓલમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતિય મહિલા કોણ છે ?

68 / 100

68. અસ્મિતા પર્વત કયા દિવસે ઉજવવામાં આવે છે ?

69 / 100

69. નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે ?

70 / 100

70. ભારત સરકાર રમત-ગમતના કોચિંગ માટે કયા સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરે છે ?

71 / 100

71. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા ?

72 / 100

72. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

73 / 100

73. CD ROM ડ્રાઈવર ની ગતિ____હોય છે?

74 / 100

74. Winzip નામના ટૂલની મદદથી_______છે ?

75 / 100

75. DVD સામાન્ય વધુમાં વધુ એક્સેસ દર _______ધરાવે છે ?

76 / 100

76. CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય ?

77 / 100

77. When he found the wallet is face glowed but soon it faded us the wallet was________

78 / 100

78. તાજેતરમાં ક્યા દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકો ના મોત થયા છે ?

79 / 100

79. The police made him_________his crime.

80 / 100

80. You and I are doing our work, ________ ?

81 / 100

81. Shraddha_______since afternoon.

82 / 100

82. લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર શબ્દ સમૂહ માટે નો એક શબ્દ કયો ?

83 / 100

83. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોક પ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

84 / 100

84. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના ગીત લખનાર ?

85 / 100

85. ભારતની પ્રથમ વોટર ટેપ નો પ્રારંભ ક્યારે થયો ?

86 / 100

86. Ipl પીએમ કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

87 / 100

87. 16 ફેબ્રુઆરી 2020 ના રોજ ગુરુ રવિદાસ ની કેટલામી જન્મ જયંતી ઉજવાય ?

88 / 100

88. રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

89 / 100

89. I really enjoy______ the poor

90 / 100

90. Don't _______ your time, otherwise you can't progress in life.

91 / 100

91. સક્રિય રોના પ્રથમ સેલ પર જવા માટે નીચેનામાંથી ____કી વપરાય છે ?

92 / 100

92. To run after someone is________

93 / 100

93. Kusum father was_________ London last month.

94 / 100

94. Find nearly opposite meaning : monarchy

95 / 100

95. રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે______ગેસનો ઉપયોગ થાય છે ?

96 / 100

96. પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ?

97 / 100

97. પસંદ કરેલ 7 આડી રો તથા 9 ઊભી હરોળ ની હદ માટે એડ્રેસ બોક્સમાં _____ લખાશે ?

98 / 100

98. ભારતમાં ગ્રુહ વપરાશ માટે AC વોલ્ટેજ નું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

99 / 100

99. નીચેના માંથી એરીથમેટિક ઓપરેશન. ક્યાં.?

100 / 100

100. સ્વાવલંબી પોષણ પદ્ધત્તિ માં શાની જરૂર હોય છે ?

Leave a Comment