/100 19 Created on June 20, 2022 By Dharam Gohel તલાટી અને જુનિયર મોડેલ પેપર 5 1 / 100 1. વર્ષ 2021ની રક્તદાન દિવસની થીમ શું હતી A. Give Blood and Kepp The World Beating B. Give Blood Give Now Give Often C. Safe Blood Save Lives D. Safe Blood For Saving mothers 2 / 100 2. વિશ્વ રક્તદાન દિવસ કાયરે માનાવવામાં આવે છે ? A. 14 જૂન B. 14 ઓગસ્ટ C. 15 સપ્ટેમ્બર D. 15 ઓક્ટોબર 3 / 100 3. ] પુલિત્ઝર એવોર્ડ કાયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બાદલ આપવામાં આવે છે. A. ફિલ્મ ક્ષેત્રે B. સ્પોર્ટ્સ ક્ષેત્રે C. શિક્ષણ ક્ષેત્રે D. પત્રકારત્વ ક્ષેત્રે 4 / 100 4. ભારતીય મૂળના કાયા પત્રકારને વર્ષ 2021નો પુલિત્ઝરનો પુરષ્કાર એનાયત થયો છે ? A. મેઘા રાજગોપાલન B. શ્રુતિ રાજગોપાલન C. અંજના રાજગોપાલન D. રાધા રાજગોપાલન 5 / 100 5. બ્રેકેટમાં આપેલ શબ્દનો અલંકાર જણાવો ને ભાલે શી તમક ટીલડી, ચંદ્રની બીજલેખા ! (શી) A. ઉત્પ્રેક્ષા અલંકાર B. રૂપક અલંકાર C. ઉપમા અલંકાર D. સજીવારોપણ અલંકાર 6 / 100 6. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે? 1. ડૉ. સુમન કે બેરીને નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 2. ડો. સુમન કે બેરીએ અગાઉ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી. A. 1 અને 2 B. ફક્ત 1 C. ફક્ત 2 D. આમાંથી કોઈ નહિ 7 / 100 7. માનવ શરીરના કયા અંગમાં યુરિયાનું નિર્માણ થાય છે? A. સ્વાદુપિંડ B. યકૃત C. પેટ D. નાનું આંતરડું 8 / 100 8. ભારતીય રિઝર્વ બેંકનું મુખ્ય મથક કયાં છે? A. નવી દિલ્હી B. મુંબઈ C. કોલકાતા D. હૈદરાબાદ 9 / 100 9. will be ready in ______ minutes. A. some B. a few C. much 10 / 100 10. કઈ બેંકે MSME માટે ઓપન ફોર ઓલ ડિજિટલ ઈકો સિસ્ટમ શરૂ કરી છે? A. ICICI બેંક B. પંજાબ નેશનલ બેંક C. એક્સિસ બેંક D. આમાંથી કોઈ નહિ 11 / 100 11. ] ‘પ્રતિનિધિત્વ વિના કર નહિ’ કઈ ક્રાંતિનું સૂત્ર છે? A. અમેરિકન ક્રાંતિ B. ફ્રાન્સની ક્રાંતિ C. રશિયન ક્રાંતિ D. જર્મનીની ક્રાંતિ 12 / 100 12. કુતુબુદ્દીન ઐબકની રાજધાની કયાં હતી? A. દિલ્હી B. લાહોર C. લખનૌ D. ફૈજાબાદ 13 / 100 13. ] I'm looking forward to _______ you next summer. A. visited B. visit C. visiting D. visits 14 / 100 14. જીન બેંક પ્રોજેક્ટ સ્થાપનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું? A. ઓડિશા B. પંજાબ C. મહારાષ્ટ્ર D. આમાંથી કોઈ નહિ 15 / 100 15. એલિફન્ટા ઘાટ કયા દેશમાં આવેલો છે A. ભારત B. ચીન C. શ્રીલંકા D. ઈન્ડોનેશિયા 16 / 100 16. યુરેનિયમનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે? A. ભારત B. કઝાકિસ્તાન C. દક્ષિણ આફ્રિકા D. યુ.એસ.એ. 17 / 100 17. t is not necessary for him _______ every page. A. reading B. read C. to read D. reads 18 / 100 18. ભારતની હજ સમિતિના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? A. રજનીશ કુમાર B. એલ.વી વૈદ્યનાથન C. સુમનની બેરી 0 D. એપી અબ્દુલ્લાકુટ્ટી 19 / 100 19. શરીરની રક્ષક કોષિકા કોને કહેવાય છે? A. હીમોગ્લોબીન B. બ્લડ પ્લેટલેટસ C. RCB D. WBC 20 / 100 20. ટી. પ્રકાશમનું ઉપનામ શું છે? A. બિહાર કેસરી B. આંધ્ર કેસરી C. બંગાળ કેસરી D. પશ્ચિમ કેસરી 21 / 100 21. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા ‘પૃથ્વીના ચેમ્પિયન’ તરીકે સત્તાવાર રીતે કોને માન્યતા આપવામાં આવી છે? A. ડેવિડ એટનબરો B. અરદેશર બી.કે.દુબાશ C. તારિણી ગોયલ D. આરેફા જોહરી 22 / 100 22. આંતરરાષ્ટ્રીય તિથિ રેખા કયા મહાસાગર પરથી પસાર થાય છે? A. હિંદ B. એટલાન્ટિક C. આર્કટિક D. પ્રશાંત 23 / 100 23. માવાઈ કિબાકીનું અવસાન થયું. તેઓ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા? A. ઇથોપિયા B. કેન્યા C. નાઇજીરીયા D. દક્ષિણ આફ્રિકા 24 / 100 24. નેશનલ સિક્યુરિટી ગાડર્સ (NSG) ની સ્થાપના કયારે થઈ હતી? A. ઈ.સ.1964 B. ઈ.સ.1974 C. ઈ.સ.1984 D. ઈ.સ.1982 25 / 100 25. થોરિયમનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે? A. મલેશિયા B. શ્રીલંકા C. ઓસ્ટ્રેલિયા D. બ્રાઝિલ 26 / 100 26. કોપનહેગનમાં ડેનિશ ઓપન 2022માં સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? A. ડી ગુકેશ B. ગોવિંદ સુનિલ મહાજન C. વેદાંત માધવન D. સરતાજ સિંહ તિવાના 27 / 100 27. ‘લોકહિતવાદી’ના નામથી કોને ઓળખવામાં આવે છે? A. ગોપાલ હરિ દેશમુખ B. વીર સાવરકર C. ગોપાલ કૃષ્ણ ગોખલે D. દયાનંદ સરસ્વતી 28 / 100 28. આસામના કયા જિલ્લામાં બિમાર અને ઘાયલ ગાયો માટે એમ્બ્યુલન્સ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? A. દિબ્રુગઢ B. ગોલાઘાટ C. બોંગાઈગાંવ D. જોરહાટ 29 / 100 29. બાંધવગઢ રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન કયા રાજ્યમાં છે? A. મધ્ય પ્રદેશ B. ઉત્તર પ્રદેશ C. હિમાચલ પ્રદેશ D. આંધ્ર પ્રદેશ 30 / 100 30. સ્ટોકહોમ કયા દેશની રાજધાની છે? A. થાઈલેન્ડ B. જાપાન C. સ્વિડન D. ઓસ્ટ્રેલિયા 31 / 100 31. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે? 1.પંચાયતી રાજના અધ્યક્ષ પંચાયત મંત્રી હોય છે. 2.જિલ્લા શિક્ષણ વ્યવસ્થા જિલ્લા પંચાયત સંભાળે છે. 3.ભારતમાં આયોજન પંચની રચના 1961માં થઈ હતી A. 1, 2, 3 B. 1 અને 2 C. 2 અને 3 D. 1 અને 3 32 / 100 32. You can use the computer in a minute when I …..… with it. A. have finished B. will finish C. finishes D. should finish 33 / 100 33. આઝાદ હિંદ ફૌજની સ્થાપના કયા વર્ષે થઈ હતી? A. 1939 B. 1942 C. 1945 D. 1948 34 / 100 34. પંચતંત્ર કયા કાળમાં લખવામાં આવ્યું હતું? A. મૌર્ય કાળ B. ગુલામ કાળ C. સૈયદ કાળ D. ગુપ્ત કાળ 35 / 100 35. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે? 1.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. 2.કેબિનેટ સચિવના વડા વડાપ્રધાન હોય છે. 3.1946માં બંધારણ ઘડવા માટે બંધારણ સભાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. A. 1, 2, 3 B. 1 અને 2 C. 2 અને 3 D. 1 અને 3 36 / 100 36. રાજ્ય સરકારના કાયદા સલાહકાર કોણ હોય છે? A. એડવોકેટ જનરલ B. નિયંત્રક અને મહાલેખા પરીક્ષક C. મહાન્યાયવાદી D. સોલિસિટર જનરલ 37 / 100 37. રામચંદ્ર નારાયણજી દ્વિવેદી કયા નામથી પ્રખ્યાત છે? A. સંત કબીર B. મુનશી પ્રેમચંદ C. કવિ પ્રદીપ D. ગૌસ્વામી તુલસીદાસ 38 / 100 38. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે? 1.ભારતીય રાજ્યો એક કરવામાં વી. પી. મેનન નામના સચિવે મદદ કરી હતી. 2.લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા રામ સુભાગસિંહ હતા. 3.પાંચમી લોકસભાની બેઠક એક વર્ષ માટે વધારવામાં આવી હતી. A. 1, 2, 3 B. 1 અને 2 C. 2 અને 3 D. 1 અને 3 39 / 100 39. રાષ્ટ્રના ખનીજ તેલ અને કુદરતી વાયુના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલા ટકા છે? A. 6%, 36% B. 41%, 47% C. 37%, 3Ak% D. 36%, 3h% 40 / 100 40. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે? 1.બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ 12 થી 15 સુધી છે. 2.નાણાકીય ખરડાની વ્યાખ્યા બંધારણની 120મી કલમમાં આપેલ છે. 3.બંધારણની કલમ 52 મુજબ રાષ્ટ્રપતિનો હોદ્દો છે. A. 1, 2, 3 B. 1 અને 2 C. 1 અને 3 D. 2 અને 3 41 / 100 41. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને કઈ જગ્યાએ ૧૦૦ મિલિયન ડોલરથી સ્થપાયેલ ગુજરાતની પ્રથમ JCB ફેક્ટરીનું ઉદ્દઘાટન કર્યું છે ? A. પંચમહાલ B. અમદાવાદ C. નવસારી D. સુરત 42 / 100 42. તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સના ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરનાર 105 મો દેશ કયો બન્યો ? A. બ્રિટન B. ન્યુઝીલેન્ડ C. નેપાળ D. ઓસ્ટ્રિયા 43 / 100 43. તાજેતરમાં ભારતને કયા દેશના અગાલેગા ટાપુ ઉપર નૌકાદળનો બેઝ બનાવવાની મંજૂરી મળી છે ? A. નેપાળ B. ભૂટાન C. ફિનલેન્ડ D. મોરેશિયસ 44 / 100 44. તાજેતરમાં DRDO દ્વારા કઈ જગ્યાએ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ 'હેલિના' નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ? A. ઓડિશા B. તમિલનાડુ C. રાજસ્થાન D. વિશાખાપટ્ટનમ 45 / 100 45. તાજેતરમાં ભારતીય નૌસેના દ્વારા પ્રોજેક્ટ-૭૫ અંતર્ગત બનાવેલ સ્કોર્પિયન વર્ગની છઠ્ઠી સબમરિન લોન્ચ કરવામાં આવી તેનું નામ જણાવો. A. INS વેલા B. INS વાગીર C. INS વાગશીર D. INS કરંજ 46 / 100 46. તાજેતરમાં મેલેરિયા નાબૂદીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે કયા રાજ્યની પસંદગી કરવામાં આવી છે A. હરિયાણા B. ઉત્તરપ્રદેશ C. ગુજરાત D. રાજસ્થાન 47 / 100 47. તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? A. કે.કૈલાસનાથન B. પી.ભારતી C. એસ.રામાલક્ષ્મી D. કે.કલપ્પન 48 / 100 48. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે વેન્નિયાર અનામત રદ કરી છે તે કયા રાજ્ય સાથે સંલગ્ન છે ? A. કેરળ B. કર્ણાટક C. આંધ્રપ્રદેશ D. તમિલનાડુ 49 / 100 49. તાજેતરમાં કોના અધ્યક્ષપદે રચાયેલ સીમાંકન પંચે જમ્મુ-કાશ્મીરનાં સીમાંકનનો રિપોર્ટ જાહેર કર્યો છે ? A. રંજના દેસાઈ B. પ્રકાશ મિત્તલ C. એસ.સ્વામીનાથન D. નીના ગુપ્તા 50 / 100 50. તાજેતરમાં કઈ ભારતીય કંપની દ્વારા ' શકુંતલા ' નામનો ઉપગ્રહ સ્પેસ એક્સ કંપનીની મદદથી અવકાશમાં છોડવામાં આવ્યો ? A. ' નામિકા ' B. પિક્સલ C. ' કોંટ્રીન D. નેક્સાસ ' 51 / 100 51. સર્વથા સુસંગત જૂથ જણાવો. A. ગઝલ : કલાપી , સૈફ , ધાયલ B. ખંડ કાવ્ય : મડિયા , ધીરુ પરીખ , કાન્ત C. સોનેટ : સુરેશ જોશી , ચંદ્રકાંત બક્ષી , સુન્દરમ્ D. હાઈકુ : સુમન શાહ , સ્નેહ રશ્મિ , કલાપી 52 / 100 52. સર્વથા સુસંગત જૂથ જણાવો. A. પ્રેમાનંદ : નળાખ્યાન, મામેરું B. અખો : અનુભવ બિંદુ , મામેરું C. નરસિહ પાઠક : અભિમન્યુ , આખ્યાન , જળ કમળ D. દયારામ : છપ્પા, રસિક વલ્લભ 53 / 100 53. નીચેના વિધાનો ની યથાર્થતા તપાસો. અ. અગ્નિ કન્યા ધ્રુવ ભટ્ટ ની નવલકથા છે બ. દ્રોપદી પ્રતિભા રાયનું નાટક છે. A. અ સાચું છે, બ ખોટું છે B. અ અને બ બંને સાચા છે C. અ અને બ બંને ખોટા છે D. અ ખોટું છે પણ બ સાચું છે 54 / 100 54. નીચેના વિધાનો ની સાર્થકતા તપાસો. અ. સ્મરણ સંહિતા નાં લેખક નરસિંહરાવ દિવેટિયા છે. બ. સ્મરણ યાત્રા નાં લેખક ફાધર વાલેસ છે. A. % અ અને બ બંને સાચા છે B. અ ખોટું છે, બ સાચું છે C. અ અને બ બંને સાચા છે D. અ સાચું છે, બ ખોટું છે 55 / 100 55. કાલાનુક્રમે ગોઠવો. 1 મારી હકીકત 2. સત્યના પ્રયોગો 3. અડધે રસ્તે 4. મુક્તિ વૃતાંત A. 2, 1 , 3 , 4 B. 1 , 2 , 3 , 4 C. 1 , 3 , 4, 2 D. 2 , 1 , 4 , 3 56 / 100 56. કાલાનુક્રમે ગોઠવો. A. બંધન અને મુક્તિ , બંદિધર , દીપ નિવારણ સોક્રેટીસ B. બદિધર , બંધન અને મુક્તિ , દીપ નિવારણ , સોક્રેટીસ C. બદીધર , દીપ નિવારણ , બંધન અને મુક્તિ , સોક્રેટીસ D. બંધન અને મુક્તિ , દીપ નિવારણ , બંદીધર સોક્રેટીસ 57 / 100 57. કાલાનુક્રમે ગોઠવો. 1 જય સોમનાથ 2. દિપીનિવારણ 3. કુમકુમ અને આશ્કા 4. સોમતિર્થ A. 1 , 3 , 2 , 4 B. 1 , 2 , 3 , 4 C. 2 , 1 , 3 , 4 D. 3 , 2 , 1 , 4 58 / 100 58. કાલાનુક્રમે ગોઠવો. A. પ્રત્યક્ષ , સંસ્કૃતિ , એતદ, સમીપે 100% 0% 0% B. સંસ્કૃતિ , સમીપે , એતદ , પ્રત્યક્ષ C. એતદ , સમીપે , પ્રત્યક્ષ , સંસ્કૃતિ D. સંસ્કૃતિ , એતદ , પ્રત્યક્ષ , સમીપે 59 / 100 59. કાલનુક્રમે ગોઠવો. A. ક્યાં, ખન્ડિગ , વિતાન સુધબિજ, ખમ્મા આલા બાપુને B. ખંડિગ , ક્યાં , વિત્તાંન સુદ બીજ , ખમ્મા આલા બાપુને C. ક્યાં , ખંડીગ , ખમ્મા આલા બાપુને , વિતાન સુદ બીજ D. ક્યાં , વિતાં નુસુદ બીજ , ખંડિગ, ખમ્મા આલા બાપુને 60 / 100 60. અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનારૂ ગુજરાતનું પ્રથમ મંદિર ક્યું બન્યું ? A. સોમનાથ B. અંબાજી C. પાવાગઢ D. ચોટીલા 61 / 100 61. અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરનારૂ ગુજરાતનું પ્રથમ મંદિર ક્યું બન્યું ? A. સોમનાથ B. અંબાજી C. પાવાગઢ D. ચોટીલા 62 / 100 62. તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ( IOC ) એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમ મોકલી ન શકવાના કારણે ક્યા દેશ પર પ્રતિબંધો લગાવ્યા? A. ઉત્તર કોરિયા B. ભારત C. અફઘાનિસ્તાન D. ઈરાન 63 / 100 63. આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ? A. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, કરમસદ B. જે બી મેડિકલ કોલેજ, અમદાવાદ C. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ , અમદાવાદ D. એક પણ નહિ 64 / 100 64. ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો ? A. મહમ્મદ શમી B. જસપ્રીત બુમરાહ C. આર અશ્વિન D. મહેન્દ્ર સીંગ ધોની 65 / 100 65. ભારતનું પ્રથમ હાઈરાઈઝ ઓવરહેડ સાધનો સાથેની રેલ સુવિધાયુક્ત પોર્ટ ( બંદર ) ક્યું બન્યું ? A. પીપાવાવ B. કંડાલા C. મુન્દ્રા D. વેરાવળ 66 / 100 66. ભારત સરકારે નમામિ ગંગે કાર્યક્રમના મેસ્કોટ તરીકે કોની પસંદગી કરી ? A. છોટા ભીમ B. ચાચા ચૌધરી C. અજય દેવગણ D. એકપણ નહીં 67 / 100 67. ઉત્તર પ્રદેશ સરકારે એક જિલ્લા - એક ઉત્પાદન ( ODOP ) યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી ? A. કંગના રાણાવત B. દિપીકા પદુકોણ C. આલિયા ભટ્ટ D. પ્રિયંકા ચોપરા 68 / 100 68. ઓક્ટોબર , 2021 ના રોજ ભારતીય વાયુસેના દિવસ ક્યા મનાવાયો ? A. ગાઝિયાબાદ B. જામનગર C. જેસલમેર D. કોલકાતા 69 / 100 69. વર્તમાનમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટ અનુક્રમે...... અને...... છે. A. 4 % , 3.35 % B. 4.25 % 40 % C. 3.25 % . 4 % D. 4 % , 4.25 % 70 / 100 70. વિશ્વ ટપાલ દિવસ ( World Post Day ) ક્યારે મનાવાય છે ? A. 8 ઓક્ટોબર B. 9 ઓક્ટોબર C. 10 ઓક્ટોબર D. 7 ઓક્ટોબર 71 / 100 71. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ( International Day of the girl child ) ક્યારે મનાવાય છે ? A. 9 ઓક્ટોબર B. 10 ઓક્ટોબર C. 11 ઓક્ટોબર D. 12 ઓક્ટોબર 72 / 100 72. સાચા વિધાન ચકાસો. 1.મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને PM POSHAN યોજના કર્યું છે . 2. PM - POSHAN યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ છે. A. માત્ર 1 B. માત્ર 2 C. 1 અને 2 બંને D. એકપણ નહીં 73 / 100 73. સાચી જોડણી જણાવો. A. યોગિનિ B. યોગીની C. યોગિની D. યોગીનિ 74 / 100 74. નીચે પૈકી કઈ જોડ કંઠ્ય વ્યંજન વિશે સાચી છે ? A. ક્ , ખ્ , ગ્ , ઘ્ B. ટ્ , ઠ્ , ડ્ , ઢ્ , ણ્ C. ત્ , થ્ , દ્ , ધ્ , ન્ D. ચ્ , છ્ , જ્ , ઝ્ 75 / 100 75. નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો વિકલ્પમાંથી શોધો. ' ક્ષમા ' A. ક + ક્ષ્ + મ્ + આ B. ક્ + શ્ + અ + મ્ + આ C. ક્ + ષ્ + અ + મ્ + આ D. ક + ષ + અ + મ + આ 76 / 100 76. શબ્દકોશનો સાચો ક્રમ પસંદ કરો. A. કૃત્ય , કૃતિ , કૃત્તિકા , કૃત્રિમ B. કૃતિ , કૃત્તિકા , કૃત્રિમ , કૃત્ય C. કૃતિ , કૃત્તિકા , કૃત્ય , કૃત્રિમ D. કૃતિ , કૃત્ય , કૃત્તિકા , કૃત્રિમ 77 / 100 77. સંધિ વિગ્રહ કરો : ' શ્રીશ ' A. શ્રી + ઈશ B. શ્ર + ઈશ C. શ્રી + ઈષ D. શ્રી + ઈસ 78 / 100 78. કઈ વિભક્તિ વાક્યમાં જ્યારે છૂટાં પડવાનો ભાવ પ્રગટ કરવાનો હોય ત્યારે પ્રયોજવામાં આવે છે ? A. સંપ્રદાન વિભક્તિ B. અપાદાન વિભક્તિ C. તાદથ્યૅ વિભક્તિ D. અધિકરણ વિભક્તિ 79 / 100 79. નીચે પૈકી કયો શબ્દ સમાહાર દ્વંદ સમાસનું ઉદાહરણ છે ? A. વાડીવજીફો B. શુભાશુભ C. સચ્ચિદાનંદ D. આબોહવા 80 / 100 80. નીચે પૈકી કયો છંદ 12 અક્ષરનો નથી ? A. દ્રુતવિલંબિત B. તોટક C. ગુલબંકી D. ઈન્દ્રવંશા 81 / 100 81. અલંકાર ઓળખાવો : ' તમે માણસ નથી, દેવ છો ' A. વિરોધાભાસ અલંકાર B. રૂપક અલંકાર C. અપહ્નુતિ અલંકાર D. અન્યોક્તિ અલંકાર 82 / 100 82. ' સુનીલ ભણેલો છે પણ દુનિયાદારી નથી જાણતો ' ઉક્ત વાક્યમાં કયું સંયોજક છે ? A. વિકલ્પવાચક B. અનુમાનવાચક C. વિરોધવાચક D. પર્યાયવાચક 83 / 100 83. His father went abroad with a view ............ more money. A. to earn B. to earning C. to earned D. earn much 84 / 100 84. In the old age, most of the parents are ............ on their children. A. dependants B. dependunt C. dipendant D. dipendent 85 / 100 85. A mason uses ............ . A. drill B. plane C. trowel D. bellows 86 / 100 86. ............ is used for driving nails. A. Car B. Tractor C. Hammer D. Ambulance 87 / 100 87. Foods such as fruits, salads ............. vitamins to the human body. A. prevent B. provide C. percolate D. purposes 88 / 100 88. સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી કારણ કે ......... A. પૃથ્વી પર વાતાવરણ છે B. સૂર્ય પર શૂન્યાવકાશ છે C. સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ છે. D. પૃથ્વી પર ખૂબ જ ઘોંઘાટ હોય છે. 89 / 100 89. કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે A. ગુલાબનો છોડ B. બારમાસીનો છોડ C. મકાઈનો છોડ D. મોગરાનો છોડ 90 / 100 90. જૌ પદાર્થ પર લાગતા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ........... A. ન્યુનત્તમ હશે B. શૂન્ય હશે C. શોધી શકાય નહિ D. મહત્તમ હશે 91 / 100 91. જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈ જઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે, તેવું આંખના કયા ભાગમાં થાય છે ? A. કનિનિકા B. કીકી C. નેત્રમણિ D. પારદર્શક પટલ 92 / 100 92. પપૈયાનો પીળો રંગ શાના કારણે હોય છે ? A. કુરકુમિન B. ટ્રાઈટરપાઈન C. કૈરિકાઝેન્થીન D. કુકર વિટેશિન 93 / 100 93. એક અપૂર્ણાંકના અંશને 40% વધારવામાં આવે અને છેદને 80% વધારવામાં આવે તો મૂળ અપૂર્ણાંક શોધો. A. (A) 2/3 0% B. (B) 7/9 C. (C) 7/18 D. (D) માહિતી અપૂરતી છે. 94 / 100 94. A, B કરતા 40% વધુ કમાય તથા B, C કરતા 20% ઓછુ કમાય A, C કરતાં કેટલા ટકા વધુ કમાય ? A. 12% B. 8% C. 10% D. 12.5% 95 / 100 95. જો કેતન તેની માસિક આવકના 30% ઘરખર્ચ, 20% પ્રીમીયમ ખર્ચ, 15% મનોરંજન ખર્ચ અને 10% અન્ય ખર્ચ કરે છે. જો આ મહીને કેતનને 3500 રૂપિયા બચત કરી હોય તો કેતનની માસિક આવક શોધો. A. 14,000 B. 12,000 C. 16,000 D. 15,00 96 / 100 96. બે ઉમેદવારો A અને B વચ્ચેની ચૂંટણીમાં A કુલ મતના 60% મત મેળવે છે. જો B નો 1000 મતથી પરાજય થાય તો કેટલા મત હોય ? A. 5000 B. 4000 C. 4500 D. 4800 97 / 100 97. કોઈ પરિક્ષામાં પાસ થવા માટે 40% ગુણની આવશ્યકતા છે. એક વિદ્યાર્થી આ પરિક્ષામાં 232 માર્ક્સ મેળવે છે અને 8 માર્કસથી નાપાસ થાય છે તો કુલ કેટલા માર્કસનું પેપર હોય ? A. 540 B. 500 C. 600 D. 640 98 / 100 98. નીચે દર્શાવેલા અમુક ચોક્કસ રીતે એક સરખા છે અને તેથી એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાંથી અલગ પડતો વિકલ્પ શોધો A. માંડલ B. દસક્રોઈ C. સાણંદ D. દસાડા 99 / 100 99. નીચે દર્શાવેલા અમુક ચોક્કસ રીતે એક સરખા છે અને તેથી એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાંથી અલગ પડતો વિકલ્પ શોધો A. નર્મદા B. મચ્છુ C. મહી D. કીમ 100 / 100 100. નીચે દર્શાવેલા અમુક ચોક્કસ રીતે એક સરખા છે અને તેથી એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાંથી અલગ પડતો વિકલ્પ શોધો A. 626 B. 841 C. 962 D. 1090 Your score is LinkedIn Facebook Twitter VKontakte