/100
16
Created on By Dharam Gohel

તલાટી અને જુનિયર મોડેલ પેપર 7

1 / 100

1. બ્રેકેટમાં આપેલ શબ્દનો અલંકાર જણાવો. પુષ્પાની હથેળી એટલે જાણે કમળની પાંદડીઓ (જાણે

2 / 100

2. સમાર્ટ સીટી એવોર્ડ 2021 બાબતે કયું વિધાન ખોટું છે ?

3 / 100

3. GSLV નું પૂરું નામ શું છે ?

4 / 100

4. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

5 / 100

5.  વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

6 / 100

6. ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને કયા જીલ્લ્લાની હદ સ્પર્શતી નથી ?

7 / 100

7. માઈક્રોસોફ્ટ ઓફિસમા કાયા બટનનું વિકલ્પ નથી ?

8 / 100

8. દેવેન્દ્ર ઝાંઝરીયાએ ટોકિયો પેરાલિમ્પિકમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો

9 / 100

9. ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 56-57માં નીચેની કઈ બાબત અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

10 / 100

10. એસિડ ફેંકી ગંભીર ઇજા કરવી કઈ કલમ હેતાળ ગુનો બને છે ?

11 / 100

11. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કેવા પ્રકારનો ગુનો છે ?

12 / 100

12. તાજેતરમાં 14મી IPL માં કઈ ટિમ વિજેતા બની ?

13 / 100

13. અવાજની ગતિ સૌથી વધુ શેમાં હોય છે ?

14 / 100

14.  MODEM નું પૂરું નામ ?

15 / 100

15. કોઈપણ રાજકીય પક્ષ રજસ્તરીય પક્ષના રૂપમાં માન્યતા મેળવે છે જયારે ..

16 / 100

16. રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય

17 / 100

17. કઈ સંસ્થા ભારતની સ્થાળકૃતિનો નકશો બનાવે છે ?

18 / 100

18.  રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ધરાવે લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે

19 / 100

19. ઈન્ટરનેટના માધ્યમથી મીટીંગને શું કહેવાય ?

20 / 100

20. સૌપ્રથમ માઈક્રો પ્રોસેસર કઈ સાલમાં શોધાયું ?

21 / 100

21. x:12::75:25 તો x = ?

22 / 100

22. બંકિમચદ્રનું વંદેમાતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

23 / 100

23.  3,4,9,6,27,8....

24 / 100

24. ભારતના સંવિધાનમાં કાયા આર્ટિકલ અંતર્ગત સંસંદની જોગવાઈ કરવામાં આવેલી છે ?

25 / 100

25. જ્યારે રાષ્ટ્રપતિ સંસંદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેના અઘ્યક્ષ કોણ હોય છે

26 / 100

26. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ કયારે અસરકારકતા ગુમાવે છે ?

27 / 100

27. એક નિબલ એટલે કેટલા બીટ ?

28 / 100

28. CPU ની ઝડપ શેમાં મપાય છે

29 / 100

29. EHM, DIP, CJS, BKV, ?

30 / 100

30. નીચે આપેલ કહેવત અર્થ આપો . બાર ભૈયાને તેર ચોકા

31 / 100

31. એક જ પત્થરમાંથી બનાવેલ કૈલાશ મંદિર ક્યાં આવેલું છે?

32 / 100

32. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા ભરાયું હતું ?

33 / 100

33. સમચારોના સ્વાતંત્ર્ય પર કોના સમયમાં કાપ મુકાયો ?

34 / 100

34. અશોકના શાસનકાળ દરમ્યાન સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી કોણ હતા .

35 / 100

35. ભારતનો કુલ કેટલા ટકા વિસ્તાર લાલ જમીન ધરાવે છે ?

36 / 100

36. જમીનનું સૌથી ઉપરનું સ્તર શેનું બનેલુ હોય છે ?

37 / 100

37. ભારતના બંધારણની કઈ કલમ તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે ?

38 / 100

38. ભારતીય સવિધાનમાં કયા આર્ટિકલમાં વહીવટ ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલી છે ?

39 / 100

39. અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો કયા આર્ટીકલ માં આપવામાં આવેલ છે ?

40 / 100

40. જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું ?

41 / 100

41. ગુજરાતી વિશ્વકોશ માં કોનું સતત અને આંગવું પ્રદાન છે?

42 / 100

42. શબ્દસૃષ્ટિ" કઈ સંસ્થાનું સામયિક છે?

43 / 100

43.  આઇને અકબરી ' અને ' મિરાતે સિંકદરી ' નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?

44 / 100

44. ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેના પૈકી કોનું યોગદાન નથી?

45 / 100

45. " ભણકારા" સોનેટ માળના કવિ કોણ હતા?

46 / 100

46. ભારતીય વિદ્યાભવન ની સ્થાપના કોણે કરી હતી.

47 / 100

47. સ્નેહરશ્મિ ક્યાં લેખકનું ઉપનામ છે?

48 / 100

48. આમાં હાસ્યકાર કોણ નથી?

49 / 100

49. આંગળિયાત નાં લેખક કોણ?

50 / 100

50. ભારેલો અગ્નિ નાં લેખક કોણ?

51 / 100

51.  આમાં આધુનિક કોણ?

52 / 100

52. " અગ્નિકુંડ માં ઉગેલું ગુલાબ " પુસ્તક કોના વિશે છે?

53 / 100

53.  " લીલુડી ધરતી " નાં લેખક કોણ?

54 / 100

54. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ' સંકટ સમયે દૂર રહેનાર મિત્ર '

55 / 100

55. વિરામચિહ્નની દ્રષ્ટિએ કયું વિધાન સાચું છે ?

56 / 100

56. નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?

57 / 100

57.  વાક્યનો પ્રકાર જણાવો : ' પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે '

58 / 100

58. ' ભાઈએ આશરો આપ્યો હોત તો વિધવા બહેનનો નિભાવ થયો હોત ' - આ કયું વાક્ય છે ?

59 / 100

59. કહેવતનો અર્થ જણાવો : બુંદથી બગડી તે હોજથી ન સુધરે.

60 / 100

60. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મનમાં આણવું

61 / 100

61.

તળપદા શબ્દોનું શિષ્ટરૂપ આપો : ' ઢાંઢો '

62 / 100

62.  વાક્યમાં એકાદ શબ્દ લખવો રહી ગયો હોય તો તે જ્યાં ઉમેરવાનો હોય તે બે શબ્દ વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે ?

63 / 100

63. નીચે આપેલા વાક્યોમાંથી શુદ્ધ વાક્ય શોધો.

64 / 100

64. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ' ફિનક્લુવેશન ' નામનું પ્લેટફોર્મ લોંચ કરવાની જાહેરાત કરવામાં આવી ?

65 / 100

65. તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મનરેગાના વેતનદરમાં ફેરફાર કરાયો તે અંતર્ગત ગુજરાતના વેતનદરમાં 229 રૂ. થી વધારો કરીને કેટલો કરવામાં આવ્યો ?

66 / 100

66. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કઈ જગ્યાએ પ્રધાનમંત્રી મ્યુઝિયમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ?

67 / 100

67. તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા શાના માટે ડિજિટલ ઈન્ડિયા RISC-5 પોગ્રામ લોંચ કરવામાં આવ્યો ?

68 / 100

68. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ' e-DAR ' પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે ?

69 / 100

69.  A true ........... is one who keeps one's friend's secrets to oneself.

70 / 100

70. He can't attend the meeting because he has been suffering ............... malaria.

71 / 100

71.  They ........... early every day.

72 / 100

72. .............. under a tree, John fell asleep.

73 / 100

73. By this time tomorrow, I ............ my revision.

74 / 100

74. The teacher ........... the students ........... on the bench as they had not done their homework. ( make + stand )

75 / 100

75. Fill in the blank : Those who do ........... activities should be published.

76 / 100

76. ........... is your father ? Has he recovered fully ?

77 / 100

77. I don't know ............ he comes.

78 / 100

78. I want .......... a new car next week.

79 / 100

79. વાયુ પ્રદૂષણના પ્રદૂષકો જણાવો.

80 / 100

80. ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી ?

81 / 100

81. સલ્ફરની ઈલેક્ટ્રોનીય રચના કઈ છે ?

82 / 100

82. ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે ?

83 / 100

83. ] મોટવણીનું ઋણ મૂલ્ય ધરાવતી વસ્તુનું પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે ?

84 / 100

84. નીચેનામાંથી કયા પદાર્થનું જૈવિક વિઘટન થતું નથી ?

85 / 100

85. ડોલોમાઈટનું અણુસૂત્ર કયું છે ?

86 / 100

86. બ્યુટેનના કેટલા સમઘટકો મળે છે ?

87 / 100

87. C3H8 કોનું આણ્વિય સૂત્ર છે 

88 / 100

88. નીચે દર્શાવેલા અમુક ચોક્કસ રીતે એક સરખા છે અને તેથી એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.

89 / 100

89. નીચે દર્શાવેલા અમુક ચોક્કસ રીતે એક સરખા છે અને તેથી એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.

90 / 100

90. નીચે દર્શાવેલા અમુક ચોક્કસ રીતે એક સરખા છે અને તેથી એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.

91 / 100

91. નીચે દર્શાવેલા અમુક ચોક્કસ રીતે એક સરખા છે અને તેથી એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.

92 / 100

92. નીચે દર્શાવેલા અમુક ચોક્કસ રીતે એક સરખા છે અને તેથી એક ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાંથી અલગ પડતો વિકલ્પ શોધો

93 / 100

93. 150 ગ્રામ એ 2.5 કિલોના કેટલા ટકા થાય ?

94 / 100

94. 32% ને અપૂર્ણાંકમાં ફેરવો.

95 / 100

95. કેતનને એક પરિક્ષામાં 400 માર્ક્સ આવે છે જો તેણે 80% ગુણ મેળવ્યા હોય તો કુલ કેટલા ગુણનું પેપર હશે ?

96 / 100

96. જો એક બોક્સમાં રહેલ 1200 ફૂલમાંથી 62% ફૂલ ગુલાબના હોય તો ગુલાબના ફૂલોની સંખ્યા શોધો.

97 / 100

97. ભુરાને 10માંની પરિક્ષામાં 700 માંથી 280 માર્ક્સ આવે છે તો ભુરીયાને કેટલા ટકા આવ્યા હોય

98 / 100

98. સંપૂર્ણ ભરાયેલી ટાંકીને ખાલી કરવા માટે નળ P, 15 મિનીટ લે છે. તથા ખાલી ટાંકીને ભરવા માટે નળ Q, 12 મિનીટ લે છે. જો આ બંને નળાને એકસાથે ચાલુ કરવામાં આવે તો અડધી ભરાયેલી ટાંકીને પૂરી ભરાતા કેટલો સમય લાગશે ?

99 / 100

99. 150 ગ્રામ એ 2.5 કિલોના કેટલા ટકા થાય ?

100 / 100

100. અવાજની ગતિ સૌથી વધુ શેમાં હોય છે ?

Leave a Comment