/100 0 Created on July 01, 2022 By Dharam Gohel તલાટી અને જુનિયર મોડેલ પેપર 8 1 / 100 1. અમૃત ઘાયલ ' ની કઈ કૃતિમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે ? A. ' શૂળ અને શમણાં ' ' B. ' ગઝલ નામે સુખ C. આઠોં જામ ખુમારી D. રસ્તો કરી જવાના ' 2 / 100 2. ઝવેરચંદ મેઘાણીની ' બોળો ' લોકવાર્તામાં ખેડૂત સોંડો અને ભાવનગરના કયા મહારાજા વચ્ચેની ઘટના દર્શાવેલી છે ? A. કૃષ્ણકુમારસિંહજી B. તખ્તસિંહજી C. વજેસંગજી D. વિશ્વકુમારસિંહજી 3 / 100 3. છત્રી ' હાસ્યનિબંધના લેખક કોણ છે ? A. બકુલ ત્રિપાઠી B. વિનોદ ભટ્ટ C. તારક મહેતા D. રતિલાલ બોરીસાગર 4 / 100 4. નીચે પૈકી સાચું વિધાન પસંદ કરો. A. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે. B. ઉપરોક્ત તમામ C. ટૂંકીવાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે D. ઉપર પૈકી એક પણ નહિ 5 / 100 5. અસગર વજાહતના ઊર્દૂ નાટક 'જેણે લાહોર જોયું નથી' નું અનુવાદ કોણે કરેલ છે ? A. શરીફા વીજળીવાળા B. હિમાંશી શેલત C. ધીરુબહેન પટેલ D. કુંદનિકા કાપડિયા 6 / 100 6. ટારઝન જંગલનો રાજા ' અનુવાદ કયા સાહિત્યકારે આપેલ છે ? A. રતિલાલ બોરીસાગર B. મકરંદ દવે C. પ્રફુલ્લ દવે D. નંદશંકર મહેતા 7 / 100 7. તસ્બી ' પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કયા કવિનું પોતાનું પ્રકટીકરણ છે ? A. જલન માતરી B. કલાપી C. આસીમ રાંદેરી D. ચિનુ મોદી 8 / 100 8. નીચે પૈકી કયો સંગ્રહ પ્રિયકાન્ત મણિયારની સમગ્ર કવિતાનો સંચય છે A. % ' વ્યોમલિપિ ' ' B. આ નભ ઝૂક્યું તે ' C. લીલેરો ઢાળ ' D. પ્રતીક 9 / 100 9. નીચે પૈકી કયા સાહિત્યકાર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા ? A. બકુલ ત્રિપાઠી B. અનિલ જોશી C. નરસિંહરાવ દિવેટિયા D. આનંદશંકર ધ્રુવ 10 / 100 10. રમેશ પારેખની કૃતિ ' છ અક્ષરનું નામ ' માં તેમની કયા વર્ષથી કયા વર્ષ સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે ? A. 1990 થી 2004 B. 1980 થી 1986 C. 1970 થી 1991 D. 1975 થી 2000 11 / 100 11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ' રસોઈ અને જમવાની જગાને છાણમાટીથી લીંપવી તે ' A. કરવત B. થાપણ C. અબોટ D. અટક 12 / 100 12. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : ' બઢો ' A. % ગાંડો માણસ B. ઝડપથી ચાલતો આખલો C. મોટો જાડો રોટલો D. પરદેશ કમાવા ગયેલ યુવાન 13 / 100 13. નીચે પૈકી ખોટી જોડ પસંદ કરો. A. પુંજ - અનુસ્વાર , પૂંજ - ઢગલો B. મરીચિ - મૃગજળ , મરીચી - સૂર્ય C. સુત - પુત્ર , સૂત - સારથિ D. રાશિ - ઢગલો , રાશી - ખરાબ 14 / 100 14. ' મુખરિત્ ' શબ્દનો વિરોધી શબ્દ શોધો. A. મુખ B. કંઠસ્થ C. બોલકો D. મૂક 15 / 100 15. ભમરેશ ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. A. ભાઈ B. ભમરો C. ભમરડો D. ઉપરોક્ત તમામ 16 / 100 16. નીચેનામાંથી ખોટી જોડણી જણાવો. A. કુમુદિની B. વિનોદિની C. સરોજિની D. સુહાસીનિ 17 / 100 17. સમીક્ષા ' નો સંધિવિગ્રહ શું થાય ? A. સમે + ઈક્ષા B. સમ્ + એક્ષા C. સમિ + ઈક્ષા D. સમ + ઈક્ષા 18 / 100 18. ' હૂંફ ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. A. દ્રવ્યવાચક B. વ્યક્તિવાચક C. સમૂહવાચક D. ભાવવાચક 19 / 100 19. રેખાંકિત જગ્યાએ કયો નિપાત મૂકાશે ? ......... નજીવી બાબતમાં તમે બંને શા માટે ઝઘડી પડો છો ? A. શાથી B. તદ્દન C. કેમ કરીને D. હોય ભાઈ ! 20 / 100 20. સમાસ ઓળખાવો : ' બપોર ' A. કર્મધારય B. તત્પુરુષ C. ઉપપદ D. દ્વિગુ 21 / 100 21. એક દુકાનદાર એક આર્ટીકલ ખરીદ્યા બાદ તેના પર રંગ રોગાન માટે રૂ. 430 ખર્ચ કરે છે. ત્યારબાદ તે આર્ટીકલની પડતર કિંમત પર 20% નફો લઇ રૂ 3,600માં વેચે છે. તો તે આર્ટીકલની મૂળ કિંમત કેટલી હશે ? A. રૂ. 2,570 B. રૂ. 3,000 C. રૂ.3,170 D. એકપણ નહી 22 / 100 22. એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હતો, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? A. 600 B. 625 C. 640 D. 645 23 / 100 23. શિલ્પા 20% નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10% ખોટ ખાઈને કિંજલને રૂ.216 માં ઘડિયાળ આપે તો શિલ્પાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે ? A. ( રૂ. 180 B. રૂ. 200 C. રૂ. 140 D. રૂ. 160 24 / 100 24. એક વેપારી 5 રૂ. માં 6 વસ્તુઓ ખરીદે છે અને 6 રૂ. માં 5 વસ્તુઓ વેચે છે તો વેપારીને થતાં નફો-નુકસાનની ટકાવારી શોધો. A. 36% નુકશાન B. 25% નુકશાન C. 44% ફાયદો D. 30% ફાયદો 25 / 100 25. 1, 2, 6, 21, ______ A. 84 B. 66 C. 88 D. 87 26 / 100 26. જો 6 વસ્તુઓની પડતર કિંમત 4 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો નફાની ટકાવારી શોધો. A. 50% B. 25% C. 75% D. 12.5% 27 / 100 27. સો રૂપિયાના વેપારમાં 6% નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? A. ) 6% B. 16% C. ) 24% D. 12% 28 / 100 28. એક વેપારી 3/4 ભાગનો માલ 20% નફાથી વેચે છે અને બાકીનો માલ પડતર કિંમતે વેચે છે તો વેપારીને થતાં નફા કે નુકશાનની ટકાવારી શોધો. A. 12% B. 15% C. 20% D. 25% 29 / 100 29. પ.કી. પર કેટલા ટકા ચડાવી છાપેલ કિંમત નક્કી કરતાં 5% વળતર આપવા છતાં પણ 33% નફો થાય ? A. 33% B. 40% C. 50% D. 60 % 30 / 100 30. 20% નફો મેળવવા વેપારીએ કોઈ વસ્તુ 8400 રૂ. માં વેચી હોય તો આ વસ્તુની પડતર કિંમત શોધો. A. 6400 B. 7500 C. 7000 D. 8000 31 / 100 31. ] તાજેતરમાં કઈ જગ્યાએ ' રાયસીના ડાયલોગ ' ના સાતમા સંસ્કરણનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું ? A. દિલ્હી B. ગુજરાત C. પુડુચેરી D. બેંગલોર 32 / 100 32. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ' ઉત્સવ ' પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે ? A. નાગરિક અને ઉડ્ડયન મંત્રાલય B. સંસ્કૃતિ મંત્રાલય C. મહિલા અને બાળ સશક્તિકરણ મંત્રાલય D. પર્યટન મંત્રાલય 33 / 100 33. તાજેતરમાં કયા રાજ્યમાં ' વોટરવેઝ કોન્કલેવ ' નું આયોજન કરવામાં આવ્યું ? A. આસામ B. તમિલનાડુ C. આંધ્રપ્રદેશ D. કર્ણાટક 34 / 100 34. તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ ' સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બનાઈઝેશન કોન્ફરન્સ ' નું આયોજન કરવામાં આવ્યું ? A. અમદાવાદ B. કેવડિયા C. સુરત D. ગાંધીનગર 35 / 100 35. તાજેતરમાં સંગીત નાટક અકાદમી દ્વારા ગુજરાતના કયા કલાકારને લોકસંગીતના ક્ષેત્રમાં પુરસ્કાર આપવામાં આવ્યો ? A. દેવેશ ઉપાધ્યાય B. નિરંજન રાજ્યગુરુ C. ઘનશ્યામભાઈ પટેલ D. જયંતિલાલ લોટવાલા 36 / 100 36. આદિવાસી સ્વાતંત્ર્ય વીરોનાં બલિદાનનાં સન્માનમાં ક્યાં નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવશે ? A. નર્મદા B. ડાંગ C. તાપી D. દાહોદ 37 / 100 37. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કયા જિલ્લામાં 9000 હોર્સપાવરનું ઈલેકટ્રિક લોકોમોટિવ રેલ એન્જિનના મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માટેના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો A. સુરત B. બનાસકાંઠા C. વડોદરા D. દાહોદ 38 / 100 38. ગુજરાતમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે કોના દ્વારા લોન આપવામાં આવશે ? A. World Bank અને Unicef B. World Bank અને AIIB C. AIIB અને Unicef D. Unesco અને Unicef 39 / 100 39. તાજેતરમાં અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતે કઈ સંસ્થાના નવા બનેલ ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ? A. ઈફ્ફો B. ગુજકોમાસોલ C. રિલાયન્સ D. A અને B બંને 40 / 100 40. તાજેતરમાં ગુજરાતમાં કયા મેળાનો પ્રારંભ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યો ? A. તરણેતરનો મેળો B. શામળાજીનો મેળો C. માધવપુરનો મેળો D. પાવાગઢનો મેળો 41 / 100 41. ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે ? A. 13 B. 105 C. 194 D. 189 42 / 100 42. C.B.I. નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? A. ગૃહ મંત્રાલય B. કાયદા મંત્રાલય C. પી.એમ.ઓ D. પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લીક ગ્રીવયન્સ 43 / 100 43. બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણુક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ? A. કલમ 309 B. કલમ 310 C. કલમ 311 D. કલમ 312 44 / 100 44. ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનનાં અધ્યક્ષ કોણ હતા ? A. કાકાસાહેબ કાલેલકર B. ડૉ. બાબાસાહેબ આંબેડકર C. જગજીવન રામ D. ડૉ. કે.એમ.મુનશી 45 / 100 45. બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? A. ભારત B. ભારત એટલે કે ઈન્ડિયા C. ઈન્ડિયા એટલે કે ભારત D. ઈન્ડિયા 46 / 100 46. વૈદિક કાળમાં સરપંચ માટે નીચે પૈકી કયો શબ્દ વપરાતો હતો ? A. મુખી B. ગ્રામણી C. રાજન D. કુલપ 47 / 100 47. બૌદ્ધ સાહિત્યમાં તલાટી માટે કયો શબ્દ વપરાતો હતો ? A. વહીવટકાર B. ગ્રામાધ્યક્ષ C. દસપ D. ગ્રામભોજકા 48 / 100 48. મૌર્યકાળમાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતા અધિકારી કયા નામે ઓળખાતા હતા ? A. સમાહર્તા B. મહામત્ત C. આમાત્ય D. યુક્ત 49 / 100 49. ચૌલવંશના સમયમાં વહીવટ માટેની અલગ અલગ સમિતિઓ કયા નામે ઓળખાતી હતી ? A. નાટ્ટવાઈ B. પૂગ C. તનિયુર D. વરિર્યમ 50 / 100 50. ગુપ્તકાળમાં રાજ્ય વિસ્તાર જે પ્રાંતોમાં વિભાજિત હતો તે કયા નામે ઓળખાય છે ? A. મંડળ B. ભુક્તિ C. રાષ્ટ્ર D. દેશ 51 / 100 51. In the olden days, people believed that the earth was .......... . A. stationory B. stationari C. stationery D. stationary 52 / 100 52. The ........... you work hard, ........ result you get. ( much + good ) A. more..........better B. more..........best C. less........more D. more.........batter 53 / 100 53. People believe that the ........... a thing is, the ......... durable it is. ( costly + much ) A. more...........costly B. more costlier..........more C. costlier..........more D. costlier.........less 54 / 100 54. Nayan .......... his father ............ a few bicycle as his father had promised him. ( get + buy ) A. got...........bought B. gets...........buy C. got...........buy D. got...........to buy 55 / 100 55. Fill in the blank : I wondered what time ............ starting. A. was the show B. the show was C. show the was D. the was show 56 / 100 56. Pintu is an ........... child with a violent temper. A. obedient B. obstinate C. honourable D. obeying 57 / 100 57. The room was decorated with ........... furniture. A. Antice B. Antique C. Antik D. Antic 58 / 100 58. Select expression from the given options, if you have been declared as the winner in the National beauty contest. A. Bad luck B. Happy journey C. I am very sorry D. Oh ! I can't believe it 59 / 100 59. Sir, this is the ............ price I can take. A. most little B. littlest C. little D. least 60 / 100 60. Adjective form of ' Move ' A. Movable B. Moveable C. Moveble D. Movement 61 / 100 61. Fill in the blank : He showed .......... mercy to the vanquished and killed them. A. a little B. the little C. little D. a few 62 / 100 62. Fill in the blank : Since last thirteen months she had been writing him ............ . A. regular B. regularly C. regularity D. irregular 63 / 100 63. Fill in the blank : Rama is ............ than prudent. A. as brave B. more brave C. braverer D. braver 64 / 100 64. ........... friends he has are all poor. A. Few B. A few C. Fewer D. The few 65 / 100 65. Fill in the blank : The .......... time I saw him he was in high spirits. A. lattest B. latest C. late D. last 66 / 100 66. Fill in the blank : The .......... news from the border is very disquieting. A. last B. latest C. late D. lattest 67 / 100 67. I came as much quickly as I could. ( Omit proper word ) A. as B. could C. quickly D. much 68 / 100 68. Adjective form of ' Three ' A. threefold B. thrice C. threelight D. therd 69 / 100 69. Fill in the blank : His house is ............ to mine. A. next B. nearest C. the next D. near 70 / 100 70. Fill in the blank : The candidates should write down their ......... roll numbers. A. respective B. respectfu C. respectness D. respectphul 71 / 100 71. હર્ષચરિત્ માં બાણે કોના માટે ગુર્જરપ્રગાર શબ્દ નો ઉલ્લેખ કરેલ છે??? A. હર્ષ B. ધ્રુવસેન C. પ્રભાકરવર્ધન D. હરિચંદ્ર 72 / 100 72. ઋગ્વેદ ના પ્રથમ મંડળ ના 133માં સૂક્ત માં સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોજાયેલ છે?? A. સુરાષ્ટ્ર B. સર્વ રાષ્ટ્ર C. સ્વરાટ D. સોરઠ 73 / 100 73. જિનદત્ત સુરી એ ઈ. સ 1153 માં કયા ગ્રંથ માં ગુજરાત ને "ગુજ્જરત્તા"કહ્યું છે?? A. આબુરાસ B. ગણધરશતક C. કાન્હાડે પ્રબંધ D. ગુજરાતપ્રશસ્તી 74 / 100 74. ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ શેમાં મળેલ છે? A. અબુરાસ B. શ્રીઘર દેવપાટણ પ્રશસ્તી C. કાન્હાડે પ્રબંધ D. A અને B બંને માં 75 / 100 75. સાચા વિધાન ચકાસો. A. ગુજરાત નામ ગુર્જર પ્રદેશ પર થી ઉતરી આવેલ છે B. બન્ને સાચા C. ફક્ત 1 સાચું 2 ખોટું D. ગુર્જર શબ્દ જાતિ માટે નહી પ્રદેશ માટેનો છે 76 / 100 76. કુલ વેદાંગોની સંખ્યા કેટલી છે ? A. 4 B. 10 C. 6 D. 16 77 / 100 77. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે ? A. પૃથ્વીરાજ રાસો ' ' B. રાજતરંગિણી C. કથાસરિતસાગ'ર D. અભિજ્ઞાનશાકુંતલમ ' 78 / 100 78. ' હિતોપદેશ ' કૃતિ કોના દ્વારા લખવામાં આવેલ છે ? A. ભારવિ B. વિષ્ણુ શર્મા C. નારાયણ ભટ્ટ D. બાણભટ્ટ 79 / 100 79. મોંહે-જો-દડોની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી ? A. દયારામ સાહની B. રખાલદાસ બેનરજી C. એસ.આર.રાવ D. આર.એસ.બિસ્ટ 80 / 100 80. ગુજરાતમાં ઝીંઝુરીઝરની ગુફા કઈ જગ્યાએ આવેલી છે ? A. કચ્છ B. ગીર સોમનાથ C. પોરબંદર D. રાજકોટ 81 / 100 81. યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે ? A. મેક-ઈન-ઈન્ડિયા B. સ્ટાર્ટ અપ ઈન્ડિયા C. ડિજીટલ ઈન્ડિયા D. સ્વચ્છ ભારત અભિયાન 82 / 100 82. ભારતના GDP માં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે છે ? A. પ્રાથમિક ક્ષેત્ર B. દ્વિતીય ક્ષેત્ર C. તૃતીય ક્ષેત્ર D. ઉપર પૈકી એકપણ નહિ 83 / 100 83. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? A. 2004 B. 1999 C. 1995 D. 1991 84 / 100 84. પર્યાવરણની સુરક્ષા માટે કઈ જગ્યાએ 1972 માં પ્રથમ વખત પૃથ્વી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ? A. એમ્સટર્ડમ B. મોન્ટ્રિયલ C. સ્ટોકહોમ D. ઓસાકા 85 / 100 85. ટેસ્ટટ્યુબ બેબી ' નો અર્થ શું થાય ? A. અંડકોષનું ફલિનીકરણ અને વિકાસ બંને ગર્ભાશયમાં B. અંડકોષનું ફલિનીકરણ અને વિકાસ બંને ટેસ્ટટ્યૂબમાં C. અંડકોષનું ફલિનીકરણ ટેસ્ટટ્યુબમાં અને વિકાસનો દોર ગર્ભાશયમાં D. અંડકોષનું ફલિનીકરણ ગર્ભાશયમાં અને વિકાસ ટેસ્ટટ્યુબમાં 86 / 100 86. દેડકાનાં ઈંડાઓ એકસાથે શાનાથી જોડાયેલાં રહે છે ? A. ફલનપડ B. અંતપડ C. જેલીપડ D. કોષરસ 87 / 100 87. તત્વોની ત્રિપુટીનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો ? A. ડાલ્ટન B. મેન્ડેલીફ C. ડોબરેનર D. ન્યુલેન્ડ 88 / 100 88. એપોજી ' એ એવી સ્થિતિ છે કે ........... A. કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી નજીક હોય B. કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય C. કૃત્રિમ ઉપગ્રહ સૂર્યથી સૌથી નજીક હોય D. કૃત્રિમ ઉપગ્રહ સૂર્યથી સૌથી દૂર હોય 89 / 100 89. વૃક્ષનું આયુષ્ય શેના પરથી મપાય છે ? A. વૃક્ષની ઉંચાઈથી B. વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી C. વૃક્ષની જાડાઈથી D. થડના માવાના પૃથ્થકરણથી 90 / 100 90. ] OJAS ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? A. 2014 0 B. 2012 C. 2010 D. 2009 91 / 100 91. નીચે પૈકી કયા પ્રકારમાં હેકર સિસ્ટમ તેમજ નેટવર્કને કાયદેસર રીતે હેક કરે છે પરંતુ આર્થિક નુકસાન પહોંચાડતા નથી ? A. White Hat Hacker B. Gray Hat Hacker C. Blue Hat Hacker D. Black Hat Hacker 92 / 100 92. યુઝરને ખોટા ઈ-મેઈલ કે મેસેજ મોકલી યુઝરનેમ, પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાના પ્રયત્નને શું કહેવામાં આવે છે ? A. Cyberstaking B. Phising C. Cyber Vandalism D. Sniffing 93 / 100 93. નીચે પૈકી ભારતમાં પ્રથમ કમ્પ્યુટર વાઈરસ કયો હતો ? A. Creeper B. Hello C. Brain D. Black Shadow 94 / 100 94. ઈન્ટરનેટ પર વેબ વ્યવહારની સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવતો SSL પ્રોટોકોલની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ? A. Verisign B. Mcfee C. Google D. Netscape 95 / 100 95. સોફ્ટવેર ટેસ્ટિંગમાં હોય અને સત્તાવાર રીતે લોંચ ન થયેલ હોય તેવા સોફ્ટવેરને શું કહેવામાં આવે A. Retail Softwar B. Shareware Software C. OEM Software D. Beta Software 96 / 100 96. નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમનું ચિહ્ન ' પેંગ્વિન ' છે ? A. UNIX B. LINUX C. SYMBIAN D. BLACKBERRY 97 / 100 97. નીચે પૈકી ખોટું જોડકું પસંદ કરો. A. સિંહ પરિયોજના - 1972 B. મગર પરિયોજના - 1975 C. હાથી પરિયોજના - 1992 D. હિમદીપડા પરિયોજના - 1995 98 / 100 98. ચારેબાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને .......... ઉચ્ચપ્રદેશ કહે છે. A. આંતરપર્વતીય B. પર્વતપ્રાંતી C. ખંડિયા D. પર્વતીયક્ષેત્ર 99 / 100 99. નીચેના પૈકી કયું વિરલ સંસાધન છે ? A. જળ B. ખનિજ તેલ C. ઓક્સિજન D. ક્રાયોલાઈટ 100 / 100 100. બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? A. ભારત B. ભારત એટલે કે ઈન્ડિયા C. ઈન્ડિયા એટલે કે ભારત D. ઈન્ડિયા Your score is LinkedIn Facebook Twitter VKontakte